MANSAI NA DIVA Paperback

150.00
MANSAI NA DIVA Paperback ? 1 January 2013 by DR. RAMESH M. TRIVEDI (Author)

Badapanana Vanarveda Paperback

150.00
ગાડી સ્ટેશન આગળ અટકી. બગલમાં પોટલું મારી કેશુભાઈની પાછળ ચાલ્યો. જોઉં છું તો બે મિત્રો મને વળાવવા આવેલા. ભાયલો અને ધમલો. અમે ડબ્બામાં બેઠા. મેં પોટલું છોડ્યું અને અંદરથી બે ભમરડા કાઢ્યા. હાથ લંબાવી મારા મિત્રોને મેં ભેટ આપી દીધા. મારો વિચાર ભમરડા અમદાવાદ લઈ જવાનો હતો. મિત્રોને જોઈ એ વિચાર માંડી વાળ્યો. ધમલાની પાછળ રાતડો ઊભો હતો. એ પણ કંઈ સંદેશા પાઠવતો હતો. સીટી વાગી. રાતકે રુદન શરૂ કર્યું. ધમલે અને ભાયલે હાથ ઊંચા કર્યા. ધીમે ધીમે ટ્રેન ઊપડી. ડબ્બાની બારીની બહાર હું ડોકું કાઢી ઊભો રહ્યો દૂરથી જ્યારે મિત્રો દેખાતા બંધ થયા હતા ત્યારે ઝીણો અવાજ આવ્યો. ‘વજિયા...આવજે...’ . by Vaju Kotak (Author)

13 Pagalan Zabardast Sadnaseebn

150.00
by Ashwin Sanghi (Author) Some people make it through hard work and talent. Some fall by the wayside. And some people are just plain lucky. They are blessed with Bloody Good Luck! But is it possible to attract good luck? Can we train ourselves to be lucky? Apparently it seems that Dame Luck isn?t that fickle. She is well within our reach. In his first non-fiction foray, bestselling author Ashwin Sanghi explores that critical, much-longed-for element called luck. Through entertaining and informative anecdotes, narrations of personal experiences and vignettes of homespun wisdom, Ashwin gives us a whole new insight into how people can work towards being lucky. It seems that luck isn?t entirely the twist of fate that it is made out to be!

Dhumketuna Varta Ratno Paperbac

150.00
Dhumketuna Varta Ratno Paperback by Dhumketu (Author)

હું અને તું (

150.00
હું અને તું (Hu Ane Tu) Hardcover – 1 January 2011 by પ્રશાંત ભીમાણી (Prashant Bhimani) (Author)

Krushnapurvak Paperback by Anki

150.00
ભાગદોડવાળી જિંદગીનો થાક તમારા તન-મન પર ઘેરાઇ વળ્યો હોય, શાંતિ અને સંતોષનો અહેસાસ જિંદગીમાં દેખાતો ન હોય. જોશ-જુસ્સો છે, કામની તાલાવેલી છે પણ દિશા દેખાતી નથી. દુન્યવી પરોજણમાં પોતાના લક્ષ્યથી ભટકી જવાય છે, કઇંક કરવાની તમન્ન સાથે જિંદગીના પાસા ફેંકતા રહ્યા છીએ પણ જિંદગીની રમતમાં કોઇ ‘કૃષ્ણ’ દેખાતા નથી. જેના કહેણ પર દિલથી કહેવાઇ જાય ‘करिश्ये वचनम् तव’ । બસ, આવી અનુભૂતિ આત્મસાત્ કરવા આવો - અંકિત ત્રિવેદીનું પુસ્તક ‘કૃષ્ણપૂર્વક’ ખરીદી વાંચો - વંચાવો અને નવવર્ષની ભેટમાં સ્વજનો અને સ્નેહીજનોને ભેટ આપો....

Sambandh to Aakash Paperback by

150.00
સ્ત્રી-પુરુષના સંબંધોને આવરી લેતી બાર ટૂંકી વાર્તાઓ, જેમાં મા-દીકરાથી શરૂ કરીને લગ્નેતર સંબંધ સુધીના આકાશને કલમથી આંબવાનો એક સંનિષ્ઠ પ્રયાસ પ્રત્યેક વાર્તામાં વિસ્તરે છે.

Retini Rotli (Gujarati) Hardcov

150.00
Retini Rotli (Gujarati) Hardcover ? 1 January 2014 by JYOTINDRA DAVE (Author)