Gharni Shobha
કમરૂ મોતિયાના માથે હાથ ફેરવવા લાગ્યો. બાજુમાં ઊભેલા પડોશીના હાથમાં બે આના બીજા મૂકતાં કહ્યુઃ ‘લો ભાઈ, આ બે આના, આવતી કાલે સવારે આ મોતિયાને કાલા કંદોઈને ત્યાંથી ગાંઠિયા અપાવી દેજો.’ અને મોતિયાને જાણે ખૂબ દુઃખ થતું હોય એમ એ ઊંહકારા કરવા લાગ્યો. પછી કમરૂ પોતાના હાથ-પગ ધોયા અને ખુદાને, હું મોટો બિઝનેસમેન થઈ જાઉં તો પાછળથી જેમ બીજાના બુદ્ધિ બગડી જાય છે એમ મારી બુદ્ધિને બગાડીને દેતા નહીં. ઓ પરવરદિગાર, આપના બંદા પર રહેમ રાખજો. હું કોઈ દી અનીતિને માગે પૈસા નહીં કમાઉં. કમરૂની બંદગી ચાલુ હતી ત્યારે પેલો મોતિયો બહાર ઓસરીમાં બેસીને કમરૂની સામે ઊંચી ડોક રાખીને જોયા કરતો હતો. થોડા વખતમાં તો આસપાસના પડોશીને ખબર પડી ગઈ કે કમરૂ ગામ છોડીને જાય છે અને બધા કમરૂને ત્યાં ભેગા થયા. કમરૂ જેવો પ્રેમાળ આત્મા ગામ છોડીને ચાલ્યો જાય છે એ જાણીને બધાને ખૂબ દુઃખ થયું કમરૂ બધાને કહેવા લાગ્યોઃ ‘બોલ્યું-ચાલ્યું માફ કરજો. બધા મને દુવા આપો કે હું મોટો બિઝનેસમેન થઈ જાઉં.’ પડોશીઓ સજળ નયને કમરૂને જોઈ રહ્યા.

Vastushastra Design Your Destin
A bachelor in Civil Engineering and a master in Technology from CEPT, Ashish Mehta is a renowned Vastu Consultant. Furthermore, degrees like Vastu Shiromani, Vastu Visharad, Jyotish Daivangna Ratna, Jyotish Maharshi, Jyotish Visharad, Jyotish Ratnam and likewise are a few more feathers in his hat. He also has profound interest in areas like in Vedanta, Yogashstra, Mantra Shastra, Phonectics. Tele Therapy, Alternative Therapies, Colour Therapy, Personallty Development and many more which helps him serve the society better. Having a strong inclination since childhood. He pursued his further education In Civil Engineering and Modern Architecture. Which invariably made Vastu Shastra the filed of his prime interest. After years of dedicated studies and comprehensive research of scientific facet in ancient indian architecture, Vastu Shastra. Chinese Feng Shui, Egyptian Pyramids and ancient architecture of variousother cultures, his vision now is to spread the basic awareness and knowledge of this subject to one all in the society at large. In this book, he has made an effort to explain the principles of ancient indian Vastu Shastra in a simplest manner to ensure it is easy to understand and enjoyable to read of this subject to one and all. Modern research on human mind suggests that a human brain has 9 times faster capacity of understanding images than language description hence to make the reading and undertanding effortless this book consists more than 400 images, graphs, signs and diagrams. Overall this book is not only an instrument to understand the principle of Vastu but an authentic or natural way to design one?s destiny.
by Ashish Mehta (Author)
The Secret of the Nagas (Gujara
Krishnayan Paperback by Kaajal
Now in Gujarati
Gandhari?s curse has come true. Near the confluence of the Saraswati, Kapila and Hiranya rivers, Krishna lies under an Aswattha tree, fatally wounded by Jara?s arrow. In his final moments, he reminisces about his time in the mortal world, and the women in his life appear before him. The self-assured, erudite royal consort Rukmini, the most precious of his 16,008 wives, asks him why he is embarking upon moksha alone when she was a fellow traveller on his journeys through dharma, artha and kama. Satyabhama, who came into his life carrying the Syamantak diamond in her trousseau, and dazzled him with her beauty and charm, grapples with the meaning of their marriage. Draupadi, his friend and confidante, is eager to know if Krishna ever desired her romantically. And Radha, one with Krishna in heart and soul, although she is another man?s wife, prepares again to free him of all ties, like she did when he had left Gokul.