Showing the single result

Umashankar Joshi Ni Shreshta Va

150.00
ટૂંકી વાર્તાઓમાં કંઇક આછુઅમથુ ઘટનાસુત્ર હોવાનું. ઘટનાની પોતાની કોઈ કિંમત નથી. વાર્તાઓમાં ઘટનાની કિંમત છે કે કોઈ ભાવ-ના ઉદ્ઘાટન- આકલનને એ શક્ય બનાવે છે એતે કારણે.એ શક્ય બન્યાનો સબૂત વાર્તાલેખકના ભાષાકર્મ ધ્વારા મળે છે.