Samayma Nipun Jivanma Nipun (In

185.00
Samayma Nipun Jivanma Nipun (In Gujarati) | Brian Tracy

Niyati Paperback

180.00
એક સ્ત્રી તેના જીવનમાં શું ઇચ્છતી હશે? ખાસ કરીને જ્યારે પણ એના લગ્નની વાત આવે ત્યારે એ શું વિચારતી હશે? એક એવો જીવનસાથી જે એને ફૂલની જેમ સાચવે કે પછી એવો જે એને પોતાને ફૂલની જેમ ખીલવા મોકળાશ આપે? એક એવો લાઈફ-પાર્ટનર જે એના સપનાનો રાજકુમાર હોય કે પછી એવો જે એના સપનાને સાચોસાચ એની દુનિયામાં લાવી એને હકીકતમાં ફેરવી નાખે? કોઈ એવી વ્યક્તિ વધારે જરૂરી છે જેની સાથે એ આખી જિંદગી ખુશીખુશી વિતાવવાનું પસંદ કરે કે કોઈ એવી વ્યક્તિ જેની સાથે વિતાવેલ એક પળ પણ એક યુગ જીવ્યા કરતાં વધારે વ્હાલી લાગે? આવા જ સવાલોના જવાબ શોધવાની ક્રિષ્નાની એક કોશિશ એટલે આ નવલકથા ‘નિયતિ’. by Niyati Kapadiya (Author)

Sherlock Holmes: Soneri Chasma

180.00
Sherlock Holmes: Soneri Chasma Ane Biji Vaato Paperback ? 1 January 2015 Gujarati Edition by Ramanlal Soni (Author)

AYANVRUT(BAKSHI)(Gujarati)Autho

175.00
AYANVRUT(BAKSHI)(Gujarati)Author by CHANDRAKANT BAXI