Showing 205–216 of 604 results

Adhiktam Ane Adhiktar Paperback

₹295.00
જો તમે એકનું એક કામ કરતા રહેશો, તો તમને એના એ જ પરિણામો મળશે. જે માર્ગ પર પ્રત્યેક ચાલે છે તે જ માર્ગ પર તમે ચાલશો, તો તમે માત્ર ત્યાં જ પહોંચશો જ્યાં પ્રત્યેક પહોંચે છે. પ્રગતિ માટે કશાકનો અંત આવવો જરૂરી હોય છે. પથ પ્રવર્તકો જ નવા માર્ગના શોધકો બને છે. સમૃદ્ધિ તમારો જન્મસિદ્ધ અધિકાર છે. તમે અધિકતમ અને અધિકતરને લાયક છો. અને તેનો માર્ગ છે. અધિકતમ અને અધિકતર એ જટિલ વસ્તુઓને સરળ રૂપમાં વિભાજિત કરવા વિષે છે જે દરેકને “અરે ! મેં તે કેમ ન વિચાર્યું !” એવું આશ્ચર્ય કરાવે છે. વાર્તાઓ સારી રીતે વર્ણવાયેલી છે અને મોટાભાગના લોકો તેમની સાથે જોડાણ અનુભવી શકે છે. by Mahatria Ra (Author), Harshad Dave (Translator)

Ikigai (Gujarati Edition): The

₹295.00
જાપાનના ઓકિનાવામાં 100 વર્ષથી વધુ જીવનારા લોકોની સંખ્યા શા માટે સૌથી વધારે છે? તેમના લાંબા, સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય શું છે? તેમાં 'ઇકિગાઇ'નો શું ફાળો છે? ‘ઇકિગાઇ' એટલે શું? કઇ રીતે તમે તમારું 'ઇકિગાઇ' પામીને લાંબુ, સુખી અને સાર્થક જીવન જીવી શકશો? એ બધું જ તમને વાંચવા મળશે આ પુસ્તક 'ઇકિગાઇ'માં.

SAHITYA ANE SINEMA (gujarati bo

₹293.00
SAHITYA ANE SINEMA (gujarati book) by Jay Vasavda

Corporate Chanakya (Hindi, Pap

₹285.00
Corporate Chanakya (Hindi, Paperback, Radhakrishnan Pillai)

ATEETVAN(BAKSHI)(Gujarati)Autho

₹275.00
ATEETVAN(BAKSHI)(Gujarati)Author by CHANDRAKANT BAXI

Krishnayan – Gujarati Boo

₹275.00
Krishnayan - Gujarati Books (Gujarati) Author Kaajal Oza Vaidhya

Life and Death in One Breath (

₹275.00
Life and Death in One Breath (English, Paperback, Sadhguru)

Shraddha Ekbijani Paperback

₹275.00
આપણે જેટલી વાર કહીએ કે હું ખુશ છું, મજામાં છું, સ્વસ્થ છું – એ દરેક વખતે આપણે એ સાંભળવા હોઈએ છીએ. સાંભળેલી વાતમાં મનમાં રજિસ્ટર થાય છે. એ રજિસ્ટ્રેશન સમયસમયાંતરે રિકોલ અને રિમાઈન્ડ થાય છે. આ રિમાઈન્ડર્સ કે રિકોલ થવાની પ્રક્રિયા આપણને ખરાબ સમયમાં ‘પોઝિટિવિટી’ તરીકે મદદ કરે છે.

હસ્તક્ષેપ (Ha

₹275.00
હસ્તક્ષેપ (Hastakshep) Hardcover – 1 January 2011 by પ્રિયકાંત પરીખ (Priyakant Parikh) (Author)