Showing 133–144 of 460 results

Aradhi Sadini Vachanyatra -2

₹300.00
અરધી સદીની વાચનયાત્રા -૨ લેખક : મહેન્દ્ર મેઘાણી (સંપાદક)

Orbeat

₹300.00
ઝાડમાંથી બનેલા કાગળ પર વિચારોનો ઊગ્યો વિસામો..... શબ્દો પહેરીને મૌન અવતરનું જાય જાણે કૃષ્ણ સામે ઊભો સુદામો.

Prabhatna Pushpo Paperback by V

₹300.00
Prabhatna Pushpo Paperback ? 1 January 2015 by Vaju Kotak (Author)

Jog – Sanjog Hardcover by

₹300.00
બેસ્ટ સેલર ગુજરાતી નવલકથા એક શ્રી મંત કુટુંબનો પુત્ર ઘરા છોડીને ચલી ગયએલો તે અચાનક કોઇ ફકીર મારફત પછો આવ્યો ત્યારે પાત્ર અજયની પરીક્ષા કરવામાં આવી. ડૉકટરે લોહીની ચકાસણી કરીને ચુકદો આપ્યો કે ઘર છોડીને ચાલ્યો ગયેલો જ પુત્ર પાછો આવ્યો છે !

Garbhsankar Hardcover by Suresh

₹300.00
‘માં, તું મારા માટે આટલુંય નહી કરે? !’ ‘માં! તારામાં આર્યાવર્તનું તેજ છે. અર્જુન, અભિમન્યુ, પ્રહલાદ, વિવેકાનંદ, સાવિત્રી જેવાં સંતાનોને જન્મ આપવો એ તારા માટે ચપટીનું કામ છે.’ સમગ્ર વિશ્વના તમામ વૈજ્ઞાનિકો, વિચારકો અને કલાકારો જે સર્જન ન કરી શકે, તે તું કરી શકે છે. માતૃત્વ એ તો તને જ મળેલ ઇશ્વરના મહાન આશીર્વાદ છે. શું તને દિવ્ય સંતાનનું સપનું નથી ? છેને ?..... પણ એ સપનું ત્યારે જ સાકાર થશે જ્યારે તને ગર્ભસંસ્કારનું જ્ઞાન હશે. માં, મારા માટે આટલું કરીશને ! – લિ. તને માતૃત્વ અર્પવા આતુર દિવ્ય આત્મા

HU KRUSHNA CHU BHAG-4(Gujarati)

₹299.00
HU KRUSHNA CHU BHAG-4(Gujarati)Author by DEEP TRIVEDI

ONE ARRANGED MURDER (GUJARATI)

₹299.00
ONE ARRANGED MURDER (GUJARATI) paperback by Chetan Bhagat

Rich Dad Poor Dad Paperback

₹299.00
ધનવાન બનવા તમારી આવક વધારે જ હોવી જોઈ, એ માન્યતાનું ખંડન કરતું પુસ્તક, ભવિષ્ય માટે મિલકતો સર્જતા અને ખરીદતા શીખવતું પુસ્તક, તમારું ઘર એ તમારી મિલકત છે, એ માન્યતાને પડકારતું પુસ્તક, રૂપિયા વિશે એ બધું જ શીખવતું પુસ્તક જે શાળા-કોલેજોમાં ક્યારેય શીખવવામાં નથી આવતું, એ બધું જ જે ધનવાનો પોતાના સંતાનોને શીખવે છે, પરંતુ મધ્યમ વર્ગ કે ગરીબો જાણતા હોતા નથી.