Bakor Patel – Teri Bi Chu
Ek Panth Ne Do Kaaj Paperback
by Rashmi Bansal (Author), Sonal Modi (Translator)
‘એક પંથ ને દો કાજ’ (Arise Awake) એટલે વિદ્યાર્થીકાળમાં જ ધંધાનું સાહસ ખેડનાર દસ યુવાનોની ગાથા. ગ્રેજ્યુએશન પહેલાં કે પછી નોકરી મેળવવાની દોટ કાઢ્યા વગર પોતાનાં સ્વપ્ના સાકાર કરવા મંડી પડનાર વીરલાઓની અત્યંત પ્રેરણાત્મક કહાણીઓ. આ પુસ્તક હાથમાં લેતાં જ તમને સમજાઈ જશે કે ધંધાને ઉંમર કે ભણતર સાથે ખાસ લેવાદેવા નથી. એને માટે તો જોઈએ ધગશ, ભારોભાર હિંમત, એક નવો આઈડિયા અને ઈન્ટરનેટ. તમારી હોસ્ટેલનો રૂમ પણ તમારી ઓફિસ બની શકે. રશ્મિ બંસલના અંગ્રેજી પુસ્તકનો સોનલ મોદીની અત્યંત રસાળ શૈલીમાં ગુજરાતી ભાવાનુવાદ એટલે ‘એક પંથ ને દો કાજ.’ તમે પણ ‘સ્ટાર્ટ અપ’ ક્ષેત્રે પગરણ માંડવા ઈચ્છો? તો જરૂર વસાવવા જેવું પુસ્તક.
Karan Ghelo ( First Novel of Gu
13 Pagalan Zabardast Sadnaseebn
by Ashwin Sanghi (Author)
Some people make it through hard work and talent. Some fall by the wayside. And some people are just plain lucky.
They are blessed with Bloody Good Luck!
But is it possible to attract good luck? Can we train ourselves to be lucky? Apparently it seems that Dame Luck isn?t that fickle. She is well within our reach.
In his first non-fiction foray, bestselling author Ashwin Sanghi explores that critical, much-longed-for element called luck.
Through entertaining and informative anecdotes, narrations of personal experiences and vignettes of homespun wisdom, Ashwin gives us a whole new insight into how people can work towards being lucky.
It seems that luck isn?t entirely the twist of fate that it is made out to be!
Babasaheb Ambadker Jivan ane Ka
Athashree Paperback by Jignesh
શું કર્ણને પ્રથમ પાંડવ કહી શકાય? જો હા તો કયા તર્કને આધારે? સીતાજી રાવણ સાથે વાત કરતી વખતે હાથમાં તણખલું કેમ રાખતાં હતાં? રામાયણના કયા સંસ્કરણમાં સીતાજી મંદોદરીની દીકરી છે? રામાયણમાં ઉપયોગમાં લેવાયેલા શસ્ત્રોના વિવિધ પ્રકારો અને તેમના અર્થ શું છે? હિડિંબા ભીમ સાથે લગ્ન પછી ક્યારેય ઇન્દ્રપ્રસ્થ ગઈ હતી ખરી? રાવણના મૃત્યુ પછી શૂર્પણખાનું શું થયું? શ્રીરામે સુગ્રીવને બદલે વાલીની મદદ કેમ ન લીધી? રામાયણ અને મહાભારત બંનેમાં હોય એવા પાત્રો કેટલાં? મહાભારતના યુદ્ધ સાથે સંકળાયેલી બર્બરિકની કથા શું છે? ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રનો અર્થ શું? ગુજરાતીમાં લખાયેલા અને ભૂલાઈ ગયેલ રામાયણ કેટલાં? મહારાજ જનક રામાયણ કરતાં કેમ મહાભારતમાં વધારે ઉલ્લેખ પામે છે? આ અને આવા અનેક પ્રશ્નોના જવાબ જિજ્ઞેશ અધ્યારૂના આ પુસ્તકમાં વિગતે અપાયાં છે. રામાયણ, મહાભારત અને વેદ તથા પુરાણોની કથાઓમાંથી શોધીને આવા મોતી તેઓ પ્રસ્તુત કરે છે.
by Jignesh Adhyaru (Author)
Harry Potter Ane Shapit Putra P
Adhiktam Ane Adhiktar Paperback
જો તમે એકનું એક કામ કરતા રહેશો, તો તમને એના એ જ પરિણામો મળશે. જે માર્ગ પર પ્રત્યેક ચાલે છે તે જ માર્ગ પર તમે ચાલશો, તો તમે માત્ર ત્યાં જ પહોંચશો જ્યાં પ્રત્યેક પહોંચે છે. પ્રગતિ માટે કશાકનો અંત આવવો જરૂરી હોય છે. પથ પ્રવર્તકો જ નવા માર્ગના શોધકો બને છે. સમૃદ્ધિ તમારો જન્મસિદ્ધ અધિકાર છે. તમે અધિકતમ અને અધિકતરને લાયક છો. અને તેનો માર્ગ છે. અધિકતમ અને અધિકતર એ જટિલ વસ્તુઓને સરળ રૂપમાં વિભાજિત કરવા વિષે છે જે દરેકને “અરે ! મેં તે કેમ ન વિચાર્યું !” એવું આશ્ચર્ય કરાવે છે. વાર્તાઓ સારી રીતે વર્ણવાયેલી છે અને મોટાભાગના લોકો તેમની સાથે જોડાણ અનુભવી શકે છે.
by Mahatria Ra (Author), Harshad Dave (Translator)