Showing 49–60 of 60 results

Black Mail Paperback by Raj Bh

270.00
Savlo Sansar Avalo Saar Hardcover – 1 January 2007 રાજ ભાસ્કરે ક્રાઈમ સ્ટોરીઝને નવો ઘાટ આપી ફરી વાર પોપ્યુલર કરવામાં યોગદાન આપ્યું છે. એમાં ય વળી આ કૃતિ ‘બ્લેક-mail’ તો ‘સાધના’ના ડિજિટલ અવતારમાં રોજેરોજ ઓનલાઈન વાચકો માટે લખાયેલી ! રાજ ભાસ્કરે આપણી જ આસપાસ બનતી ઘટનાઓમાંથી ‘બ્લેક-mail’નું પોત વણ્યું છે. જરાય ઉપદેશકની કંટાળાજનક ભૂમિકા ભજવ્યા વિના પણ યુવાહવાને સંદેશ આપ્યો છે ડિજિટલયુગમાં સાવધ રહેવાનો. રેગિંગથી ચેટિંગ સુધીનાં ભયસ્થાનો એણે લાલબત્તી ધરીને મિત્રભાવે દેખાડ્યાં છે. પણ પાત્રલેખન અને કથાપ્રવાહના ભોગે લાંબા ભાષણો જેવી ફિલસૂફીથી નહીં. પળે પળે રોમાંચ અને ઉત્સુક્તા જગાડતી-ઘટનાઓના નિરૂપણથી. ફ્રેન્કલી સ્પીકિંગ, પ્રસ્તાવના લખવા માટે મે ઉપરથી ‘બ્લેક-mail’ વાંચવાની ચાલુ કરી, પણ રાજ ભાસ્કરની લસરક દઈને ગળે ઊતરે એવી ભાષા અને સડસડાટ પ્રકરણ વંચાય તેવી રજૂઆત. એટલે એકીબેઠકે આખી વાંચી ગયો. વળી ‘બ્લેક-mail’ની ભાષા એકદમ મને ગમે છે એવી ‘યૂથફુલ’ છે. દરેક પાત્રનો જે તે સમયનો વિઝ્યુઅલ સ્ક્રેચ બારીકાઈથી રજૂ થયો છે. સાથોસાથ જ જમેન્ટલ થયા વિના યુવાહૈયાંઓની મોડર્ન લાઈફસ્ટાઈલ અને ફીલિંગ્સ પણ ઉપસાવે છે. પણ સૌથી વધુ ગમી ગઈ એની પરત-દર-પરત ખૂલતી જતી સસ્પેન્સની ટ્રિક ! એમ લાગે કે વાત પૂરી થઈ ત્યાં નેચરલી જ રહસ્યનો નવો ફણગો ફૂટે ! અને છેક સુધી કળી ન શકો એવી રીતે ‘હુ ડન ઈટ’નું ‘રાઝ’ જાળવી રાખવામાં લેખક રાજ ભાસ્કર પૂરા સફળ થયા છે. ફિલ્મની સ્ક્રિપ્ટની જેમ લખાયેલી આ કથા પર વેબસિરિઝ બની શકે તેમ છે !. by Raj Bhaskar (Author)

Shakti (The Secret) Paperback

450.00
તમે અદભુત જિંદગી જીવવા સર્જાયા છો. આ પુસ્તકમાં મેં જીવનને અદભુત બનાવવા માટે મદદરૂપ થાય તેવી જાણકારીનો ખજાનો ખોલ્યો છે. તમારું જીવન સુખમય હોય તો તેને વધુ અપૂર્વ અને અસારધારણ બનાવવાની રીત દર્શાવી છે. તમે ધારો છો તે કરતાં જીવન ઘણું વધારે સરળ છે. જેમ જેમ તમારી જીવનની સમજણ વધતી જશે અને તમારી ભીતરની શક્તિનો તમને અહેસાસ થશે. જીવનનો જાદુ સંપૂર્ણપણે તમારી સમક્ષ પ્રગટ થશે, અને તે પછી તમારી જિંદગી અદભુત થઈ જશે. જીવનનો જાદુ ભલે શરૂ થાય. by Rhonda Byrne (Author), Sonal Modi (Editor), Kanti Patel (Translator)

The Parable of the Pipeline Pap

195.00
We hear a lot about job security these days. But the simple fact is, if you have a job, you have no real security anymore! Today, job security is out. Lean and mean is in. Which means the next job to be downsized could be yours! So how do you create true security for yourself and your family in a hired-today-and-fired-tomorrow workplace? The answer: Create your own security by building pipelines of residual income. In the parable of the pipeline, Burke Hedges explains how virtually anyone can leverage their time, relationships and money to become a millionaire. The parable of the pipeline: why job security is an illusion. And why pipelines of residual income provide the only true security. why pipelines are the secret behind every million-dollar fortune. why one pipeline is worth a thousand paychecks. how to build a million-dollar pipeline on less than $4 a day! how average people without a lot of money can leverage their time and relationships to create the ultimate pipeline. how to start living your dreams today by building a 5-year lifestyle pipeline, while planning for the future by building a 50-year retirement pipeline.

Questions Are the Answers Paper

125.00
Simple field-tested skills and strategies teach you how to build your own successful network marketing business. Learn how to achieve a lifetime of top-of-the-line income. Imparts information that will change your life forever. by Allan Pease (Author)

Hu Krishna Chu – The Comp

1,950.00
‘હું કૃષ્ણ છું’ - કૃષ્ણની સંપૂર્ણ આત્મકથા - 6 પુસ્તકોનો આ કમ્પ્લીટ સેટ, જે વિશ્ર્વનું એવું પ્રથમ પુસ્તક છે, જેમાં કૃષ્ણનાં સંપૂર્ણ જીવનનો ક્રમબદ્ધ ઉલ્લેખ કર્યો છે. જેને બેસ્ટસેલર્સ ‘હું મન છું’ અને ‘101 સદાબહાર વાર્તાઓ’નાં લેખક તથા સ્પીરિચ્યુઅલ સાયકો-ડાયનેમિક્સના પાયોનિયર દીપ ત્રિવેદીએ લખેલ છે, એટલે એમણે જરૂરી જગ્યાઓ પર કૃષ્ણની સાયકોલોજી ઉપરથી પડદા પણ ઉઠાવ્યા છે, કે કૃષ્ણએ જે કર્યું તે કેમ કર્યું. આત્મકથાનાં સ્વરૂપમાં લખેલ ‘હું કૃષ્ણ છું’ વાંચી લીધા પછી વાચકોને એ ખ્યાલ આવે છે કે કૃષ્ણએ કેવી રીતે પોતાનાં કર્મોનાં બળે જીવનનાં દરેક સંઘર્ષ પર વિજય મેળવ્યો અને એ ઊંચાઈ પર જઈ બેઠા જેવા એમને આપણે જાણીએ છીએ. ‘હું કૃષ્ણ છું’ ના પ્રથમ ત્રણ ભાગ અંગ્રેજી ભાષામાં પણ ઉપલબ્ધ છે તથા તેના પ્રથમ ભાગને વર્ષ 2018 ના Crossword Book Awards ની ‘Best Popular Non-Fiction’ કેટેગરી માટે નામાંકિત પણ કરવામાં આવ્યો છે. ‘હું કૃષ્ણ છું’ની આ સમગ્ર શ્રેણીને વાંચી લીધા પછી કૃષ્ણ સાથે સંકળાયેલા અનેક મહત્ત્વપૂર્ણ પ્રશ્ર્નોના જવાબ આપોઆપ મળી જાય છે જેવાં કે: કૃષ્ણ અને રાધાનો પ્રેમ શું હતો? કૃષ્ણએ કેટલાં લગ્ન કર્યા હતાં? કૃષ્ણએ દ્વારકા કેમ અને કેવી રીતે વસાવી હતી? કૃષ્ણએ મહાભારતનાં યુદ્ધ વખતે કેમ પાંડવોને જ સાથ આપ્યો હતો? આ યાદવાસ્થળી શું છે? ચોક્કસપણે ‘હું કૃષ્ણ છું’ વાંચતા-વાંચતા વાચક ક્યારે જીવનનાં ઊંડાણ અને મનની ઊંચાઈઓની વચ્ચે ડુબકીઓ લગાવવાનું શરૂ કરી દેશે, તેની એને ખબર જ નહીં પડે. આ પુસ્તક અનેક પૌરાણિક ગ્રંથોમાંથી ગહન અધ્યયન પછી લખ્યું છે. જે ગ્રંથોમાં પ્રમુખ છે: મહાભારત, ઐતરેય આરણ્યક, નિરુક્ત, ગર્ગ સંહિતા, ઈંડિકા, હરિવંશ પુરાણ, વિષ્ણુ પુરાણ, પદ્મ પુરાણ, માર્કંડેય પુરાણ, ભાગવત પુરાણ… ‘હું કૃષ્ણ છું’, આ 6 ભાગોના આ પુસ્તકોનો કમ્પ્લીટ સેટ હિન્દીમાં પણ ઉપલબ્ધ છે.

You Can Heal Your Life Paperbac

350.00
‘જો તમે થોડી માનસિક કસરત કરવા તૈયાર હો તો ચોક્કસ માનજો કે ગમે તે દર્દ મટી શકે છે.’ લુઇસ એલ હે. આ ‘બેસ્ટલિંગ’ પુસ્તકે લાખો લોકોની જિંદગીને બદલી નાખી છે, એ પણ જાતે જ ખુદની દવા બનીને. આપણી તંદુરસ્તી અને સ્વસ્થતા ઉપર આપણું મન કેવી રીતે ધારદાર અસરો ઉપજાવી શકે છે તે વાત સુંદર રીતે જણાવતું આ પુસ્તક લોકોની આંખ ખોલી નાખવા માટે સારું સાધન છે. આ પ્રેરણાત્મક પુસ્તકના વિશ્વવિખ્યાત માર્ગદર્શક લુઇસ એલ. હે. આપણને મન અને શરીરના સંબંધને ખૂબ જ ઊંડાણથી સમજાવે છે. તેઓ આપણા શારીરિક રોગ અને અવસ્થાતાને તેના મૂળસ્ત્રોત તપાસીને આપણા વિચારો અને કલ્પનાઓ માટે બાધારૂપ બનતી વાતોને સરળતાપૂર્વક સમજાવી આપણને માર્ગ બતાવે છે. આ પુસ્તકમાં વિચારો અને આયોજનો છે જેણે જગતના લાખો લોકોની જિંદગીને બદલી નાખી છે. આ જાતે કરી શકાય તેવી માર્ગદર્શિકા તમારી જિંદગીને પણ મૂળથી બદલી નાખશે. આ પુસ્તકને હાથવગુ રાખજો જેથી તમને સમયે સમયે લાભ થાય અને એક નકલ બીમારીથી પીડાતા સ્વજનને ભેટ આપજો - તેઓ તમારું ઋણ નહિ ભૂલે. by Louise L. Hay (Author), Aaditya Vasu (Translator)

Krishnayan Paperback by Kaajal

499.00
Now in Gujarati Gandhari?s curse has come true. Near the confluence of the Saraswati, Kapila and Hiranya rivers, Krishna lies under an Aswattha tree, fatally wounded by Jara?s arrow. In his final moments, he reminisces about his time in the mortal world, and the women in his life appear before him. The self-assured, erudite royal consort Rukmini, the most precious of his 16,008 wives, asks him why he is embarking upon moksha alone when she was a fellow traveller on his journeys through dharma, artha and kama. Satyabhama, who came into his life carrying the Syamantak diamond in her trousseau, and dazzled him with her beauty and charm, grapples with the meaning of their marriage. Draupadi, his friend and confidante, is eager to know if Krishna ever desired her romantically. And Radha, one with Krishna in heart and soul, although she is another man?s wife, prepares again to free him of all ties, like she did when he had left Gokul.

Chamatkar (The Secret) Paperbac

325.00
Now in Gujarati એક શબ્દમાં ચમત્કારની અમાપ શક્તિ છે. વીસ સદીથી વધારે સમયથી એક પવિત્ર ગ્રંથના શબ્દો પ્રત્યેક વાચકને મૂંઝવી નાંખનારા અને રહસ્યમયી લાગ્યા છે અને વાંચનારા લગભગ બધાએ તેના અર્થની ગેરસમજ કરી છે. માનવજાતના ઇતિહાસમાં બહુ ઓછા લોકોને એ સમજાયું છે કે એ શબ્દો એક ઉખાણા સમાન છે અને એ ઉખાણાને ઉકેલવવામાં આવે, તો તમારા માટે એક નવા જ જગતનાં દ્વાર ખૂલી જાય છે. ‘The Magic’ પુસ્તકમાં રોન્ડા બર્ન આ જીવન-પરિવર્તક જ્ઞાન દુનિયા સમક્ષ રજૂ કરે છે. પછી, 28 દિવસની એક મુસાફરીમાં, આ જ્ઞાન દૈનિક જીવનમાં કઇ રીતે ઉતારવું એ પણ શીખવે છે. તમે ગમે તે હો, ગમે ત્યાં હો અને તમારા વર્તમાન સંજોગો ગમે તેવા હોય, ‘The Magic’ પુસ્તક તમારું સમગ્ર જીવન બદલી શકે છે!

Garbhsankar Hardcover by Suresh

300.00
‘માં, તું મારા માટે આટલુંય નહી કરે? !’ ‘માં! તારામાં આર્યાવર્તનું તેજ છે. અર્જુન, અભિમન્યુ, પ્રહલાદ, વિવેકાનંદ, સાવિત્રી જેવાં સંતાનોને જન્મ આપવો એ તારા માટે ચપટીનું કામ છે.’ સમગ્ર વિશ્વના તમામ વૈજ્ઞાનિકો, વિચારકો અને કલાકારો જે સર્જન ન કરી શકે, તે તું કરી શકે છે. માતૃત્વ એ તો તને જ મળેલ ઇશ્વરના મહાન આશીર્વાદ છે. શું તને દિવ્ય સંતાનનું સપનું નથી ? છેને ?..... પણ એ સપનું ત્યારે જ સાકાર થશે જ્યારે તને ગર્ભસંસ્કારનું જ્ઞાન હશે. માં, મારા માટે આટલું કરીશને ! – લિ. તને માતૃત્વ અર્પવા આતુર દિવ્ય આત્મા

Rich Dad Poor Dad Paperback

299.00
ધનવાન બનવા તમારી આવક વધારે જ હોવી જોઈ, એ માન્યતાનું ખંડન કરતું પુસ્તક, ભવિષ્ય માટે મિલકતો સર્જતા અને ખરીદતા શીખવતું પુસ્તક, તમારું ઘર એ તમારી મિલકત છે, એ માન્યતાને પડકારતું પુસ્તક, રૂપિયા વિશે એ બધું જ શીખવતું પુસ્તક જે શાળા-કોલેજોમાં ક્યારેય શીખવવામાં નથી આવતું, એ બધું જ જે ધનવાનો પોતાના સંતાનોને શીખવે છે, પરંતુ મધ્યમ વર્ગ કે ગરીબો જાણતા હોતા નથી.

The Secret (Gujarati) Paperback

399.00
This is the Gujarati translation of bestseller - THE SECRET. This book talks about an ancient secret, guarded and coveted by our ancestors and passed down through generations