Showing 193–204 of 362 results

AGHORIO SATHE PANCH DIVAS Paper

₹110.00
by SURESH SOMPURA (Author) AGHORIO SATHE PANCH DIVAS Paperback

Ek Panth Ne Do Kaaj Paperback

₹225.00
by Rashmi Bansal (Author), Sonal Modi (Translator) ‘એક પંથ ને દો કાજ’ (Arise Awake) એટલે વિદ્યાર્થીકાળમાં જ ધંધાનું સાહસ ખેડનાર દસ યુવાનોની ગાથા. ગ્રેજ્યુએશન પહેલાં કે પછી નોકરી મેળવવાની દોટ કાઢ્યા વગર પોતાનાં સ્વપ્ના સાકાર કરવા મંડી પડનાર વીરલાઓની અત્યંત પ્રેરણાત્મક કહાણીઓ. આ પુસ્તક હાથમાં લેતાં જ તમને સમજાઈ જશે કે ધંધાને ઉંમર કે ભણતર સાથે ખાસ લેવાદેવા નથી. એને માટે તો જોઈએ ધગશ, ભારોભાર હિંમત, એક નવો આઈડિયા અને ઈન્ટરનેટ. તમારી હોસ્ટેલનો રૂમ પણ તમારી ઓફિસ બની શકે. રશ્મિ બંસલના અંગ્રેજી પુસ્તકનો સોનલ મોદીની અત્યંત રસાળ શૈલીમાં ગુજરાતી ભાવાનુવાદ એટલે ‘એક પંથ ને દો કાજ.’ તમે પણ ‘સ્ટાર્ટ અપ’ ક્ષેત્રે પગરણ માંડવા ઈચ્છો? તો જરૂર વસાવવા જેવું પુસ્તક.

Forge Your Future(Gujarati) Pap

₹250.00
Forge Your Future(Gujarati) Paperback ? 1 January 2015

Tao Te Ching (Gujarati) (તા

₹200.00
Tao Te Ching (Gujarati) (તાઓ-તે-ચિંગ) Hardcover by Lao Tzu (Author), Kishor Gohil (Translator)

Aghor Nagara Vage Vol – 2

₹225.00
શ્રી મોહનલાલ અગ્રવાલનું મૂળ વતન ઉત્તર પ્રદેશનું મેરઠ ગામ, એમનું જન્મસ્થળ અને કાર્યક્ષેત્ર સુરેન્દ્રનગર. શ્રી અગ્રવાલ વિજ્ઞાનના સ્નાતક છે, સંગીત, લેખન, પ્રાચીન સંસ્કૃતિનાં સંશોધનો, હથિયારો તેમજ ઈતિહાસ અને આયુર્વેદ એમનો પ્રિય અને રસનો વિષય છે. એમણે ‘અઘોર નગારાં વાગે’ પુસ્તકમાં ભારતની સાધુશાહી સંસ્કૃતિનો તલસ્પર્શી ઉલ્લેખ કર્યો છે. હાલ તેઓ આયુર્વેદના તેમજ પ્રાચીન રસકલા, ધાતુવિદ્યાનાં સંશોધનો કરી રહ્યા છે અને એનો સંગ્રહ કરી જનહિતાર્થે પ્રગટ કરી રહ્યા છે. by Mohanlal Agrawal (Author)

Karan Ghelo ( First Novel of Gu

₹350.00
Karan Ghelo ( First Novel of Gujarati Sahitya) Paperback by Nandshankar Tuljashankar Maheta (Author)

HAJI KASAM TARI VIJALI (હાà

₹225.00
HAJI KASAM TARI VIJALI (હાજી કાસમ તારી વીજળી) Paperback

ARVACHIN GUJARATI SAHITYANI VIK

₹400.00
ARVACHIN GUJARATI SAHITYANI VIKASREKHA-4 (GANDHIYUG ANE ANUGANDHIYUG) Hardcover by DHIRUBHAI THAKAR (Author)

Harry Potter Ane Shapit Putra P

₹399.00
Harry Potter Ane Shapit Putra Paperback ? 31 July 2019 by J.K. Rowling (Author), John Tiffany (Author), Jack Thorne (Author)