Java Daishun Tamne Hardcover by
અચાનક તેણે સાંભળ્યું : જાણે કોઈ દિલરુબા વગાડે છે. હા, આ તો એ જ પેલો જુવાન વગાડતો લાગે છે. અરે, એણે તો મારવાના સૂરો વગાડ્યા. મારવાનો તીવ્ર મધ્યમ તેના હૃદયને ઊંડેથી કોરવા લાગ્યો. તે ચૂપચાપ સાંભળી રહી. એ સૂરોમાં તેના મૃત્યુ પામેલા દિવસો ફરી જીવતા થઈ એક પછી એક સામે આવવા લાગ્યા. વરસાદમાં જેમ આકાશ-ક્ષિતિજનો ભેદ નહોતો રહ્યો તેમ સૂરના આ અણધાર્યા વરસાદમાં જીવન ને મૃત્યુનો, સ્મૃતિને વિસ્મૃતિનો, ભૂતકાળ ને વર્તમાનનો ભેદ ન રહ્યો. એક ઝરમરતા ઝાંઝરની જેમ બધું ઝંકારી રહ્યું.
KARNLOK (gujarati )by Dhruv bh
Kamar Jahan Paperback by devend
અહીં પ્રગટ થયેલી સૌથી પહેલી કથા કમર જહાંની છે. કમર જહાંની જીવનયાત્રા રસપ્રદ છે. આ પુસ્તકમાં બીજી કેટલીક સામાજિક સત્ય ઘટનાઓ પણ છે. એમ અમદાવાદની આનલ નામની એક યુવતીની કથા પણ છે જેણે અમેરિકાથી આવેલો એક છોકરો પસંદ કર્યો, લગ્ન પણ કર્યા અને પરણીને અમેરિકા ગયેલો પતિ આનલને ભૂલી ગયો. તે પછી શરૂ થાય છે આનલના જીવનની સંઘર્ષકથા જે આપે આ પુસ્તકમાં વાંચવી જ રહી.
Mann from Minus to Plus Hardcov
The rationale for many of your problems and answers to several questions troubling you lies in this handbook. Most times in life it doesn?t take a giant leap to bring a change. Simple, small and straightforward changes can bring wonders for us. The book is collection of facts which we might know but needs to be told to help balance our expectations, make us admire life and relationships and turn down the idea of complaining and cribbling. Mann minus To Plus is the most amazing guilde to help you love, laugh and live.