Showing 301–312 of 1134 results

Meghdhanushi Manunio Paperback

₹175.00
મીના બિંદ્રા સફળ થયાં. જસુ શિલ્પીએ પૂતળાંમાં ય પ્રાણ પૂર્યો. નીના લેખીએ પોતાનું ભાગ્ય ખુદ લખ્યું.... ‘મેઘધનુષી માનુનીઓ’ એટલે હિંમતપૂર્વક પડકાર ઉઠાવનાર પચીસ સબળ સ્ત્રીઓની અત્યંત મનનીય જીવનકથાઓ! આ માનુનીઓએ બાળકોને તથા કંપનીને સાથે જ જન્મ આપ્યો, પાળ્યાં અને પોષ્યાં. બંનેની પ્રેમ, સ્મિત અને ધૈયપૂર્વક માવજત કરીને આ મહિલાઓએ તલવારની ધારે ચાલી જ નહિ, દોડી બતાવ્યું છે. આ કહાણીઓ વાંચીને તમને લાગશે જ, કે સ્ત્રીઓની વિચારસરણી જરા ‘હકટે’ હોય છે. ખુદ્દારીપૂર્વક સંજોગોનો સામનો કરીને તે એવું કામ કરે છે, કે સફળતા તેમના કદમ ચૂમતી આવે છે. સફળતાની તમારી વ્યાખ્યા શી છે? આ પુસ્તક વાંચીને જ નક્કી કરો ને! રશ્મિ બંસલના બેસ્ટસેલર Every Rainbow નો સોનલ મોદી દ્વારા અત્યંત પ્રવાહી તથા સરળ શૈલીમાં થયેલ અનુવાદ ‘મેઘધનુષી માનુનીઓ’ માત્ર સ્ત્રીઓ જ નહિ, પુરુષો માટે પણ પ્રેરણારૂપ છે. by Rashmi Bansal (Author), Sonal Modi (Translator)

Sambhalo Chho Ke Shriman ? Hard

₹125.00
સાંભળો છોકે શ્રીમાન?(Sambhalo Chho Ke Sheeiman?) (Gujarati) Hardcover – 2007 by ઇન્દુ તારક મેહતા(Indu Tarak Mehta) (Author)

Athashree Paperback by Jignesh

₹375.00
શું કર્ણને પ્રથમ પાંડવ કહી શકાય? જો હા તો કયા તર્કને આધારે? સીતાજી રાવણ સાથે વાત કરતી વખતે હાથમાં તણખલું કેમ રાખતાં હતાં? રામાયણના કયા સંસ્કરણમાં સીતાજી મંદોદરીની દીકરી છે? રામાયણમાં ઉપયોગમાં લેવાયેલા શસ્ત્રોના વિવિધ પ્રકારો અને તેમના અર્થ શું છે? હિડિંબા ભીમ સાથે લગ્ન પછી ક્યારેય ઇન્દ્રપ્રસ્થ ગઈ હતી ખરી? રાવણના મૃત્યુ પછી શૂર્પણખાનું શું થયું? શ્રીરામે સુગ્રીવને બદલે વાલીની મદદ કેમ ન લીધી? રામાયણ અને મહાભારત બંનેમાં હોય એવા પાત્રો કેટલાં? મહાભારતના યુદ્ધ સાથે સંકળાયેલી બર્બરિકની કથા શું છે? ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રનો અર્થ શું? ગુજરાતીમાં લખાયેલા અને ભૂલાઈ ગયેલ રામાયણ કેટલાં? મહારાજ જનક રામાયણ કરતાં કેમ મહાભારતમાં વધારે ઉલ્લેખ પામે છે? આ અને આવા અનેક પ્રશ્નોના જવાબ જિજ્ઞેશ અધ્યારૂના આ પુસ્તકમાં વિગતે અપાયાં છે. રામાયણ, મહાભારત અને વેદ તથા પુરાણોની કથાઓમાંથી શોધીને આવા મોતી તેઓ પ્રસ્તુત કરે છે. by Jignesh Adhyaru (Author)

Divasvapna Paperback by Gijubh

₹50.00
દિવાસ્વપ્ન મૂળ વાસ્તવિક અનુભવ હોય તો તે મિથ્યા નથી જતા. આ દિવાસ્વપ્ન મારા જીવંત અનુભવોમાંથી ઉપજ્યું છે, અને મારી ખાતરી છે કે પ્રણવન ક્રીયાપ્રધાન કલ્પક શિક્ષકો પોતાને માટે પણ તે વાસ્તવિક કરી શકશે. by Gijubhai Badheka (Author)

હું અને તું (

₹150.00
હું અને તું (Hu Ane Tu) Hardcover – 1 January 2011 by પ્રશાંત ભીમાણી (Prashant Bhimani) (Author)

MITHYABHIMAN (મિથ્યàª

₹130.00
MITHYABHIMAN (મિથ્યાભિમાન) Paperback – 1 January 2019 by DALPATRAM KAVI (Author)

Sapnana Sodagar Paperback by R

₹225.00
‘સપનાનાં સોદાગરો’ એટલે એવા વીસ આદર્શવાદી વીરલાઓની જીવનગાથાઓ, કે જેમણે ઉદ્યોગસાહસિકતા અને સમાજસેવાને પરસ્પર વિરોધી તરીકે નહીં, પરંતુ એકમેકના પર્યાય તરીકે માનીને દેશના પાયાના પ્રશ્નોનું નિરાકરણ કરવાની કોશિશ કરી. મેનેજમેન્ટના નિયમો ફક્ત ‘પોથીમાંના રીંગણા’ નથી, તે સાબિત કરવાની કમર કસી છે. આ પુસ્તક વાંચનારને એક બાબત તો ચોક્કસ સમજાશે. પરિસ્થિતિમાં બદલાવ લાવવા માટે એકાદ અણ્ણા હજારે પણ પૂરતા છે અને એ વ્યક્તિ કદાચ તમે પણ હોઈ શકો! by Rashmi Bansal (Author), Sonal Modi (Translator)

Shahbuddin Rathodni Shreshth Ci

₹160.00
Shahbuddin Rathodni Shreshth Cintankathao Paperback ? 1 January 2013 by Dr. Jagdish Trivedi (Author)

Chandragupta Maurya Paperback b

₹240.00
Chandragupta Maurya Paperback ? 1 January 2017 by Dhumketu (Author)

Import Export Ichhashaktithi Sa

₹110.00
Import Export Ichhashaktithi Safalta Sudhi Paperback ? 1 January 2019 by Deepak Sudhir Manohar (Author), Gira Pathak (Translator)