Showing 73–84 of 134 results

Samjan Ekbijani Paperback

₹225.00
જિંદગીના દાખલામાં રીતના માર્ક બધાને મળે જ છે, પણ તાળો મળે ત્યારે જ દાખલો સાચો કહેવાય છે...કેટલાકની જિંદગીમાં તાળો મેળવવાનો સમય વીતી જતો હોય છે, તો કેટલાકને પોતાની ભૂલ એવા સમયે સમજાય છે જ્યાં દાખલો ફરીથી ગણવાની તક હજી બાજી હોય છે.... ‘એકબીજાને ગમતા રહીએ’ એ એક એવી કોલમ છે. જ્યાં દાખલાની રીત વિશે ચર્ચા કરવાને બદલે સાચો તાળો મેળવવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરવાનું મેં નક્કી કર્યું છે. !

A-Manas Paperback by Drashti S

₹140.00
by Drashti Soni (Author) દરેક વ્યક્તિએ પોતાનું જીવન અમુક માપદંડોને અનુસરીને જ વિતાવવાનું હોય છે. આ માપદંડો બીજું કશું નથી પણ માણસોની એક વિચિત્ર ટેવ છે, અહમ છે, જે પોષવા માટે એ આવી રમતો રમે છે. જોતજોતામાં એ એક ટૅબૂ બની જાય છે. આ માપદંડો વ્યક્તિગત સ્વતંત્રતા હણી લે છે અને જીવલેણ સંઘર્ષ જન્મે છે. જો એ આ માપદંડને ન અનુસરે તો શું થાય? આ સંઘર્ષ કેવો છે? શું શું એક વ્યક્તિએ માત્ર એક માણસ બનવા માટે ગુમાવવું પડે છે? આ બધાં પ્રશ્નો, તારણ, જવાબો આપતી કથા એટલે, 'અ- માણસ'. દૃષ્ટિ સોનીની આ લઘુનવલ એક વ્યક્તિની, ખુદના સ્વીકાર માટેની, ખોજ દર્શાવે છે. જોવા જઈએ તો આ લઘુનવલ કોઈ વ્યક્તિ માટેની કથા નથી પણ આપણા આખા સમાજની માનસિક સ્થિતિની અને એ સ્થિતિમાંથી ઉપજી આવતા સંઘર્ષની કથા છે.

ટપુના બાપની

₹175.00
ટપુના બાપની દિવાળી (Tapuna Bapni Diwali) Hardcover – 1

રિટર્નટિકિà

₹80.00
રિટર્નટિકિટ (Returnticket) Hardcover

Sath Ekbijano Paperback ? 1 Jan

₹159.00
ક્યાં ખાડો છે, ક્યાં ટ્રેપ છે, ક્યાં ફસાઈ શકાય અને ક્યાંથી સરળતાથી નીકળી શકાય....ક્યાં રસ્તો બંધ છે અ ક્યાં રસ્તે જિંદગી સહેલાઈથી સામે મળી શકશે એવી સાદી વાતો ‘વામા’ (જન્મભૂમિ, ફૂલછાબ, કચ્છમિત્ર)ના આ લેખોમાં ઉતારવાનો પ્રયાસ કર્યો છે. આ કોઈ એક સ્ત્રી કે પુરુષને ઉદ્દેશીને લખાયેલા લેખો નથી, આ બે વ્યક્તિઓના સંબંધોમાં પડતી ગૂંચને ઉકેલવામાં સહજ અને સાદા પ્રયાસોની એક નોંધપોથી છે.

Meghdhanushi Manunio Paperback

₹175.00
મીના બિંદ્રા સફળ થયાં. જસુ શિલ્પીએ પૂતળાંમાં ય પ્રાણ પૂર્યો. નીના લેખીએ પોતાનું ભાગ્ય ખુદ લખ્યું.... ‘મેઘધનુષી માનુનીઓ’ એટલે હિંમતપૂર્વક પડકાર ઉઠાવનાર પચીસ સબળ સ્ત્રીઓની અત્યંત મનનીય જીવનકથાઓ! આ માનુનીઓએ બાળકોને તથા કંપનીને સાથે જ જન્મ આપ્યો, પાળ્યાં અને પોષ્યાં. બંનેની પ્રેમ, સ્મિત અને ધૈયપૂર્વક માવજત કરીને આ મહિલાઓએ તલવારની ધારે ચાલી જ નહિ, દોડી બતાવ્યું છે. આ કહાણીઓ વાંચીને તમને લાગશે જ, કે સ્ત્રીઓની વિચારસરણી જરા ‘હકટે’ હોય છે. ખુદ્દારીપૂર્વક સંજોગોનો સામનો કરીને તે એવું કામ કરે છે, કે સફળતા તેમના કદમ ચૂમતી આવે છે. સફળતાની તમારી વ્યાખ્યા શી છે? આ પુસ્તક વાંચીને જ નક્કી કરો ને! રશ્મિ બંસલના બેસ્ટસેલર Every Rainbow નો સોનલ મોદી દ્વારા અત્યંત પ્રવાહી તથા સરળ શૈલીમાં થયેલ અનુવાદ ‘મેઘધનુષી માનુનીઓ’ માત્ર સ્ત્રીઓ જ નહિ, પુરુષો માટે પણ પ્રેરણારૂપ છે. by Rashmi Bansal (Author), Sonal Modi (Translator)

Sambhalo Chho Ke Shriman ? Hard

₹125.00
સાંભળો છોકે શ્રીમાન?(Sambhalo Chho Ke Sheeiman?) (Gujarati) Hardcover – 2007 by ઇન્દુ તારક મેહતા(Indu Tarak Mehta) (Author)