Showing 1249–1260 of 1719 results

How to Develop Self Confidence

₹150.00
How to Develop Self Confidence and Improve Public Speaking (English, Undefined, Carnegie Dale) - The First and Still the Best Book of Its kind on Self-Help

The Quick and Easy Way to Effec

₹150.00
The Quick and Easy Way to Effective Speaking (English, Paperback, Carnegie Dale) - The First and Still the Best Book of Its kind on Self-Help

Ghar Taraf Paperback by Isha Ku

₹150.00
‘ઘર તરફ’ વાર્તાસંગ્રહમાં લગભગ 1960 અને 1970 ના દાયકામાં લખાયેલી વાર્તાઓ છે. વિવિધ સામયિકો, દિવાળી અંકો વગેરેમાં છપાયેલી અનેક વાર્તાઓ વેર-વિખેર પડી હતી. ભાઈ દીપક દોશીએ આ બધી વાર્તાઓ મિત્રભાવે કાળજીથી વાંચી, પ્રમાણિત કરી. પછીનું થોડુંક બાકી રહેલું કામ ભાઈ ફિરોઝ કેરાવાલાએ કર્યું. બંનેની ખૂબ આભારી છું. એકવાર કોઈએ પૂછેલું : ‘તમે વાર્તા શા માટે લખો છો ? ’ પ્રશ્ન રસપ્રદ હતો. શેક્સપિયરે નાટકો શું કામ લખ્યાં હશે ? કાલિદાસે મેઘદૂતની રચના શા માટે કરી હશે ? હરીન્દ્રભાઈ સાથે આ વિશે વાત થતી. એમનો ઉત્તર કંઈક એવો રહેતો કે લખું નહિ તો જીવી ન શકું.

Kadambari Maa Hardcover by (Dh

₹150.00
કમલદલ શો કમળ શશીકીરનો શો શીતલ માંલાય્ગીરીની સુરભિથી સુરભિત ખોલો મારી માનો. એવા ખોળામાં સમાઈ જવા ક્ષણેક્ષણ તડપતી રહી એક ગભરુ બાલિકા-આજ્ઞાંકિત અને ઉપેક્ષિત.નામ એનું કાદમ્બરી.આ કથા માત્ર વાંચવાની નથી.આપના મનોજગતની દીવાદાંડી બનાવીને એનો પ્રકાશ ઝીલવાનો છે. by (Dhiruben Patel) (Author)

Case Book of Mr Ray Paperback

₹150.00
મિ. રાય ‘ઇન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટીગેટી બ્યુરો’નો એક બાહોશ અધિકારી છે. હાઈ પ્રોફાઈલ મર્ડર કે ગંભીર ગુનાના કેસમાં અપોઇન્ટ થતા મિ. રાય એક અનકન્વેન્શલ નાયક છે. આ પુસ્તક તેમના બેકેસીસને સમાવે છે. 1. ડેથ ઓફ સત્યવતી મહેતા 2. હાઉસબોટ નં. 3. by Devangi Bhatt (Author)

Java Daishun Tamne Hardcover by

₹150.00
અચાનક તેણે સાંભળ્યું : જાણે કોઈ દિલરુબા વગાડે છે. હા, આ તો એ જ પેલો જુવાન વગાડતો લાગે છે. અરે, એણે તો મારવાના સૂરો વગાડ્યા. મારવાનો તીવ્ર મધ્યમ તેના હૃદયને ઊંડેથી કોરવા લાગ્યો. તે ચૂપચાપ સાંભળી રહી. એ સૂરોમાં તેના મૃત્યુ પામેલા દિવસો ફરી જીવતા થઈ એક પછી એક સામે આવવા લાગ્યા. વરસાદમાં જેમ આકાશ-ક્ષિતિજનો ભેદ નહોતો રહ્યો તેમ સૂરના આ અણધાર્યા વરસાદમાં જીવન ને મૃત્યુનો, સ્મૃતિને વિસ્મૃતિનો, ભૂતકાળ ને વર્તમાનનો ભેદ ન રહ્યો. એક ઝરમરતા ઝાંઝરની જેમ બધું ઝંકારી રહ્યું.