Maalpani Cardemom | Whole Carde
Niyati Paperback
એક સ્ત્રી તેના જીવનમાં શું ઇચ્છતી હશે? ખાસ કરીને જ્યારે પણ એના લગ્નની વાત આવે ત્યારે એ શું વિચારતી હશે? એક એવો જીવનસાથી જે એને ફૂલની જેમ સાચવે કે પછી એવો જે એને પોતાને ફૂલની જેમ ખીલવા મોકળાશ આપે? એક એવો લાઈફ-પાર્ટનર જે એના સપનાનો રાજકુમાર હોય કે પછી એવો જે એના સપનાને સાચોસાચ એની દુનિયામાં લાવી એને હકીકતમાં ફેરવી નાખે? કોઈ એવી વ્યક્તિ વધારે જરૂરી છે જેની સાથે એ આખી જિંદગી ખુશીખુશી વિતાવવાનું પસંદ કરે કે કોઈ એવી વ્યક્તિ જેની સાથે વિતાવેલ એક પળ પણ એક યુગ જીવ્યા કરતાં વધારે વ્હાલી લાગે? આવા જ સવાલોના જવાબ શોધવાની ક્રિષ્નાની એક કોશિશ એટલે આ નવલકથા ‘નિયતિ’.
by Niyati Kapadiya (Author)
Java Daishun Tamne Hardcover by
અચાનક તેણે સાંભળ્યું : જાણે કોઈ દિલરુબા વગાડે છે. હા, આ તો એ જ પેલો જુવાન વગાડતો લાગે છે. અરે, એણે તો મારવાના સૂરો વગાડ્યા. મારવાનો તીવ્ર મધ્યમ તેના હૃદયને ઊંડેથી કોરવા લાગ્યો. તે ચૂપચાપ સાંભળી રહી. એ સૂરોમાં તેના મૃત્યુ પામેલા દિવસો ફરી જીવતા થઈ એક પછી એક સામે આવવા લાગ્યા. વરસાદમાં જેમ આકાશ-ક્ષિતિજનો ભેદ નહોતો રહ્યો તેમ સૂરના આ અણધાર્યા વરસાદમાં જીવન ને મૃત્યુનો, સ્મૃતિને વિસ્મૃતિનો, ભૂતકાળ ને વર્તમાનનો ભેદ ન રહ્યો. એક ઝરમરતા ઝાંઝરની જેમ બધું ઝંકારી રહ્યું.
Maalpani Black Pepper | Whole C
KARNLOK (gujarati )by Dhruv bh
Kadavna Thapa Paperback by Vaj
ભાઈઓ ! કનેકો આવે છે. મેનેજરનો કાગળ આવી ગયો છે. ‘વાંચવા માંડ્યું.... પણ આ શું? પત્ર પૂરો થયો કે એ બેભાન થઈ ગયો. એક ઝપાટે મને વિચાર આવ્યો કે કનેકોએ દગો દીધો હશે. મેં એ છોકરીને મનમાં ને મનમાં ગાળો દઈ દીધી. અમૃતલાલને અમે દવાખાનામાં લઈ ગયા અને પછી મેં નિરાંતે પત્ર વાંચ્યો.’ ‘દુઃખ સાથે જણાવવું પડે કે તમારો પત્ર મળ્યો એને આગલે દિવસે શાંઘાઈ પર બોમ્બ ફેંકાયા હતા અને એમાં અમારી હોટેલનો અડધો ભાગ ઊડી ગયો છે સાથે કનેકો પણ દટાઈ ગઈ અને એનો પ્રાણ ઊડી ગયો મરતી વખતે એના લોકેટમાં તમારો નાનો ફોટો હતો એને ચુંબન કર્યું હતું. પણ એક શબ્દ બોલી શકી ન હતી. એની આંખમાં ઘણા શબ્દો ભર્યા હતા. પણ તમારા સિવાય કોઈ એનો અર્થ ઉકેલી શકે એમ ન હતું. કનેકો ઉપરનો તમારો પત્ર મેં એવી કબર પર મૂકી દીધો છે. આપે મોકલેલા પૈસા પાછા મોકલું છું. પ્રભુ તમને આ આઘાત સહન કરવાની શક્તિ આપે.’.