Showing all 7 results

ચૌલાદેવી (Chaul

250.00
ધૂમકેતુ સુસજ્જ સર્જક હતા એમની કૃતિઓમાં પાત્રો ,ઘટનાઓ ,અર્થઘટનો બધું ઇતિહાસના તથ્યને વફાદાર રહે એવી એમની સતત કોશિશ રહી છે। ચૌલાદેવી વગેરે નવલકથા ઓ યુનિવર્સીટી કક્ષાએ પાઠ્ય પુસ્તકો તરીકે પસંદ થઈ છે ઉત્કૃષ્ટ ગુજરાતી સાહિત્ય વાંચન માટે એમની કથાઓ મદદ કરશે