Showing all 7 results

Saat Pagala Aakashma Hardcover

₹450.00
ગુજરાતના ઘરે ઘરે ચર્ચા જગાડનાર, હજારો સ્ત્રીઓના હૃદય-ધબકારાને વાચા આપનાર નવલકથા. આ નવલકથા એવા પુરુષો માટે છે જેઓ દાવો કરે છે કે પોતે સ્ત્રીનું મન જાણે છે. અને એવી સ્ત્રીઓ માટે છે. જેઓ પોતાના મનનાં ઊંડાણમાં રહેલી વાતો પ્રગટ કરતાં અચકાય છે.

Aa Taari Varta Nathi -This is N

₹225.00
Aa Taari Varta Nathi -This is Not Your Story (Gujarati) Paperback ? 20 December 2018 by Savi Sharma (Author)

Kundanika Kapadiyani Shreshth V

₹170.00
by Kundanika Kapadia (Author) Kundanika Kapadiyani Shreshth Vartao Hardcover ? 1 January 2019

Ghar Taraf Paperback by Isha Ku

₹150.00
‘ઘર તરફ’ વાર્તાસંગ્રહમાં લગભગ 1960 અને 1970 ના દાયકામાં લખાયેલી વાર્તાઓ છે. વિવિધ સામયિકો, દિવાળી અંકો વગેરેમાં છપાયેલી અનેક વાર્તાઓ વેર-વિખેર પડી હતી. ભાઈ દીપક દોશીએ આ બધી વાર્તાઓ મિત્રભાવે કાળજીથી વાંચી, પ્રમાણિત કરી. પછીનું થોડુંક બાકી રહેલું કામ ભાઈ ફિરોઝ કેરાવાલાએ કર્યું. બંનેની ખૂબ આભારી છું. એકવાર કોઈએ પૂછેલું : ‘તમે વાર્તા શા માટે લખો છો ? ’ પ્રશ્ન રસપ્રદ હતો. શેક્સપિયરે નાટકો શું કામ લખ્યાં હશે ? કાલિદાસે મેઘદૂતની રચના શા માટે કરી હશે ? હરીન્દ્રભાઈ સાથે આ વિશે વાત થતી. એમનો ઉત્તર કંઈક એવો રહેતો કે લખું નહિ તો જીવી ન શકું.

Java Daishun Tamne Hardcover by

₹150.00
અચાનક તેણે સાંભળ્યું : જાણે કોઈ દિલરુબા વગાડે છે. હા, આ તો એ જ પેલો જુવાન વગાડતો લાગે છે. અરે, એણે તો મારવાના સૂરો વગાડ્યા. મારવાનો તીવ્ર મધ્યમ તેના હૃદયને ઊંડેથી કોરવા લાગ્યો. તે ચૂપચાપ સાંભળી રહી. એ સૂરોમાં તેના મૃત્યુ પામેલા દિવસો ફરી જીવતા થઈ એક પછી એક સામે આવવા લાગ્યા. વરસાદમાં જેમ આકાશ-ક્ષિતિજનો ભેદ નહોતો રહ્યો તેમ સૂરના આ અણધાર્યા વરસાદમાં જીવન ને મૃત્યુનો, સ્મૃતિને વિસ્મૃતિનો, ભૂતકાળ ને વર્તમાનનો ભેદ ન રહ્યો. એક ઝરમરતા ઝાંઝરની જેમ બધું ઝંકારી રહ્યું.