Showing 49–60 of 601 results

The Secret of the Nagas (Gujara

499.00
The Secret of the Nagas (Gujarati) - Nagvansh Nu Rahasya (The Shiva Trilogy) Paperback ? 30 May 2019

Krishnayan Paperback by Kaajal

499.00
Now in Gujarati Gandhari?s curse has come true. Near the confluence of the Saraswati, Kapila and Hiranya rivers, Krishna lies under an Aswattha tree, fatally wounded by Jara?s arrow. In his final moments, he reminisces about his time in the mortal world, and the women in his life appear before him. The self-assured, erudite royal consort Rukmini, the most precious of his 16,008 wives, asks him why he is embarking upon moksha alone when she was a fellow traveller on his journeys through dharma, artha and kama. Satyabhama, who came into his life carrying the Syamantak diamond in her trousseau, and dazzled him with her beauty and charm, grapples with the meaning of their marriage. Draupadi, his friend and confidante, is eager to know if Krishna ever desired her romantically. And Radha, one with Krishna in heart and soul, although she is another man?s wife, prepares again to free him of all ties, like she did when he had left Gokul.

Mrityunjay (Maha-Asur Series) v

499.00
Now in Gujarati મૃત્યુંજય પુરાણોમાં જેને નિષેધ ગણવામાં આવ્યો છે, એવા મહાશક્તિશાળી કાળયજ્ઞનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અથર્વવેદની વર્જિત ઋચાઓના ઉચ્ચારણ અને લોહિયાળ આહુતિથી પ્રસન્ન થયેલી અનિષ્ટની અધિષ્ઠાત્રી દેવી-અનિષ્ટાત્રી – પ્રચંડ જ્વાળા સ્વરૂપે યજ્ઞવેદીમાંથી પ્રગટ થાય છે... તેણે આપેલા વરદાનમાં સૃષ્ટિના અસ્તિત્વને યુગાયુગાંતર સુધી જોખમમાં મૂકી શકે એટલી અસીમ ઊર્જા સમાયેલી છે! ઇસબનીસન 470, આરબ ભૂમિ સિદ્ધપુરૂષ મહામહોપાધ્યાય મત્સ્યેન્દ્રનાથ આત્માજાગરણ મંત્રનો ઉપયોગ કરીને અષ્ટાંગી સેનાની કુંડલિની જાગૃત કરવા જઇ રહ્યા છે. એમનો સામનો સાત એવા શૈતાની આત્મા સાથે થવાનો છે, જેમનું ઉત્તરદાયિત્વ કળિયુગના સૌથી મહાન રહસ્યની રક્ષા કરવાનું છે! ઇસવીસન 1026, સોનનાથ હિન્દુસ્તાનના પ્રથમ પૂજનીય જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના ભવ્ય મંદિર પર મહેમૂદ ગઝનવી ચઢાઈ કરવા આવ્યો છે. શું ખરેખર એ લૂંટારાનો હેતુ સોમનાથની સમૃદ્ધિ લૂંટવાનો હતો? કે પછી હિન્દુ ધર્મના સદીઓ જૂના પૌરાણિક વારસાની તલાશ... જેનો કોયડો કાળની ગર્તામાં દફન છે? વર્તમાન દિવસ, રાજકોટ ભારતના જાણીતાં આર્કિયોલૉજિસ્ટ સુધીર આર્યનું કાળી ચૌદશની અંધારી રાતે ભેદી મૃત્યુ નીપજે છે. એમના અગ્નિસંસ્કાર માટે મુંબઇથી રાજકોટ આવી પહોંચેલા, મલ્ટિનેશનલ કંપનીના ફાઉન્ડર – બિઝનેસ ટાઇકૂન અને એમના વારસદાર વિવાન આર્ય સાથે એક પછી એક એવી ઘટનાઓ બનતી જાય છે, જે તેને લાખો વર્ષથી ચાલી રહેલા સમયના વિષચક્રમાં ઊંડો ઉતરવા માટે મજબૂર કરી દે છે! એ કઈ દિવ્ય કડી છે... જે આર્યવર્ત, આરબ ભૂમિ અને સોમનાથને એકબીજા સાથે સાંકળે છે? શું છે એ ખૌફનાક ભવિષ્યવાણી, જે કળિયુગના વહેણને બદલવાની ક્ષમતા ધરાવે છે?

Meluha Na Amartyo (The Shiva Tr

499.00
An intense story 'The Immortals of Meluha' draws heavily from stories and legends of Hindu mythology that have been passed on from generation to generation. First book of the trilogy, the Immortals tale unfolds in Meluha, a land that is ruled by the Suryavanshi tribe that firmly believes in the prophecy of 'Neelkanth' Shiva being their saviour. The Suryavanshi?s (Sun worshipers) are of the firm belief that it would be Shiva who would save them from the wrath of Chandravanshi?s (Moon worshipers).

Aghor Nagara Vage (Combo Part-1

475.00
Aghor Nagara Vage (Combo Part-1-2) - shreepustakmandir.com Product Bundle ? 1 January 2014

Samagra Mareez Hardcover by Mar

475.00
મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે, કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે. છે સ્ખલન બે-ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ, કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે. એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદ ! એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે. મારી આ મજબૂર મસ્તીનો નશો ઊતરી ગયો, આપ પણ એવું કહો છો કે મને આરામ છે ! કોણ જાણે કેમ સાંભળતાં જ દિલ દુઃખતું હશે ! આમ હું માનું છું તારું નામ પ્યારું નામ છે. આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો, આમ જો પૂછો બહુ મોંઘા અમારા દામ છે. જિંદગીના રસને પીવામાં કરો જલદી ‘મરીઝ’, એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે. by Mareez (Author), Miskeen Rajesh, Vyas (Editor)

આશકા માંડલ (A

475.00
'આશકા માંડલ' આ પુસ્તકમાં એક અનુભાની વાર્તાનું સર્જન કર્યું છે. રણદ્વીપમાં ઉગેલા સુરજમુખીની તાજગી, તેનો રુઆબ, તેની પ્રસન્નતા, શહેરમાં બનાવેલા ઉદ્યાનમાં ખીલેલા ફૂલથી કંઈક નોખી હોય છે. એવું જ કાંઈક આ રેગીસ્તાનના સ્ત્રીપુરુષોનું છે. મને પોતાને આશકા સાથે પ્રેમ છે. તેની કલ્પના માત્ર એક અકથ્ય સંવેદન જગાવે છે. મને આશા છે કે વાચકોને પણ એ અનુભૂતિ થશે. અહર્નિશ તપતા સુરજના ધીખતા ચંદરવા હેઠળ, સદીઓથી ધખતી ધરતી પર સર્જાતી એક લોહિયાળ પ્રસંગની આ ગાથા છે. આથમી ગયેલા વિક્ટોરિયન યુગને પડછાયે, વિસરાઈ ચુકેલા સન સતાવનના સમયનું નેપથ્ય આ વાર્તાનું આમુખ છે.

Sannata Nu Sarnamu(Gujarati) Au

450.00
Sannata Nu Sarnamu(Gujarati) Author Kaajal Oza Vaidhya

The Ancient Science of Mantras

450.00
The Ancient Science of Mantras - Wisdom of the Sages (English, Paperback, Swami Om)

Eklo Jane Re (Dr H L Trivedini

450.00
Eklo Jane Re (Dr H L Trivedini Zindagima Baneli Satya Ghatna Par Adharit) Paperback ? 1 January 2018 by Dr.Sharad Thakar (Author)

DUKHIYARA (G) દુખિય

450.00
DUKHIYARA (G) દુખિયારાં Hardcover – 1 January 2017 by MULSHANKAR BHATT (Author)