Showing all 12 results

Angar – Part 1 to 3 Hardc

1,950.00
Angar - Part 1 to 3 Hardcover gujarati book by Ashwini bhatt

Aakhet Part 1, 2 & 3 (Akhe

1,400.00
Angar - Part 1 to 3 Hardcover gujarati book by Ashwini bhatt

Katibandh – Part 1,2,3 Ha

1,250.00
Katibandh - Part 1,2,3 Hardcover gujarati book by Ashwini bhatt

Othar Part 1&2 gujarati bo

1,100.00
Othar Part 1&2 gujarati book by ashwini bhatt

Fanslo – Part 1 & 2

900.00
Fanslo - Part 1 & 2 Hardcover gujarati book by Ashwini bhatt

આશકા માંડલ (A

475.00
'આશકા માંડલ' આ પુસ્તકમાં એક અનુભાની વાર્તાનું સર્જન કર્યું છે. રણદ્વીપમાં ઉગેલા સુરજમુખીની તાજગી, તેનો રુઆબ, તેની પ્રસન્નતા, શહેરમાં બનાવેલા ઉદ્યાનમાં ખીલેલા ફૂલથી કંઈક નોખી હોય છે. એવું જ કાંઈક આ રેગીસ્તાનના સ્ત્રીપુરુષોનું છે. મને પોતાને આશકા સાથે પ્રેમ છે. તેની કલ્પના માત્ર એક અકથ્ય સંવેદન જગાવે છે. મને આશા છે કે વાચકોને પણ એ અનુભૂતિ થશે. અહર્નિશ તપતા સુરજના ધીખતા ચંદરવા હેઠળ, સદીઓથી ધખતી ધરતી પર સર્જાતી એક લોહિયાળ પ્રસંગની આ ગાથા છે. આથમી ગયેલા વિક્ટોરિયન યુગને પડછાયે, વિસરાઈ ચુકેલા સન સતાવનના સમયનું નેપથ્ય આ વાર્તાનું આમુખ છે.

નીરજા ભાર્ગ

260.00
નીરજા ભાર્ગવ (Nirja Bhargav) Hardcover by Ashwini bhatt 'નીરજા ભાર્ગવ' પુસ્તક એક નીરજા ભાર્ગવ પર લખાયેલી નવલકથા છે. સંમોહક આખો અને ભર્યા ભર્યા માંસલ દેહવાળી એક ઓરત.... ટ્રેનમાંથી ભાગીને રાજગઢ સ્ટેશનના એસ.એમ.નું બારણું ખટખટાવે છે. તેના ટકોરમાં ભય છે... પારવાર ભય....રીટાયર્ડ બ્રિટિશ કર્નલની અદાથી જવાન ઉમરે પણ હુક્કો ગડગડાવીને રહેતો સ્ટેશન માસ્તર ચેતન બળી બારણે આવે છે અને ફફડતી, મીડી સ્કર્ટ અને ચુસ્ત ટોપ પહેરીને ઉભેલી યુવતીને જુએ છે."મને સંતાડી દો....પ્લીઝ....એ લોકો મને મારી નાખશે." એ વાક્ય પૂરું કરતા પહેલા તો તે અંદર કમરમાં સરી આવે છે, બારણું બંધ કરી દે છે. રાજગઢના નાનકડા સ્ટેશન પર આનંદથી જીવન વિતાવતા ચેતન બાલીના કવાર્ટર્સમાં આવી પડેલી એ ખુબસુરત ચિનગારીમાંથી અરવલ્લીની પહાડીઓમાં ફેલાતો મહાનલ આ નવલકથા છે.

Lajja Sanyal Paperback by Ashwi

250.00
Lajja Sanyal Paperback ? 1 January 2019 Lajja Sanyal Paperback by Ashwini bhatt Gujarati book

Shailaja sagar Hardcover by Ash

200.00
નીલા સ્વિમિંગ પુલમાં સરતી સીનેરી બદનાવાળી 'શૈલજા સાગર' સાગરમહાલની સામ્રાજ્ઞી છે. ભૌતિક-માનસિક સુખ માટેની તમામ આવશ્યકતાઓ ધરાવતું એ મ્હાલ્ય ધનાઢ્ય સાગરકુટુંબનું નિવાસસ્થાન છે. સ્વીમીંગ પુલમાં તરતી ઇન્ફ્લેતેદ મેટ્રેસ પર ફોન રણકે છે-એ ઘંટડીઓના રણકાર સાથે શયતાનનું સરસંધાન થયું હોય તેમ શૈલજાના જીવનમાં ધરતીકંપ ઊઠે છે.બહેન સમી પ્રેમના પતિ ઇન્દ્રજિતને કંઈક જીઈએ છે... એક સામાન્ય ઘટનામાંથી ખડા થતા અસામાન્ય પ્રસંગની આ કથા શૈલજા -સંજીવ, પ્રેમા-ઇન્દ્રજિતને એક એવી આલમમાં ઘસડી જાય છે જીવવા માટે પિસ્તોલ ચલાવવી પડે. આ પુસ્તક માં આવી રીતે કાલ્પનિક નવલકથા આપી છે પણ તે વાચી ને બહુ જ આંનદ ને જીવત નો અનુભવ થાઇ છે.

કમઠાણ (Kamthan) Hardc

200.00
કમઠાણ (Kamthan) Hardcover gujarati book by ashwini bhatt